Videok.top – Zenei Videók, Klippek és Kedvenc Előadók
Köszöntelek
Belépés

Raigarh Metanl Sick Son Murdered His Mother For Alcohol ॥ Sandesh News TV

Köszönöm! Oszd meg a barátaiddal!

URL

Nem tetszett ez a videó. Köszönjük a visszajelzést!

Sajnáljuk, lejátszási listát csak regisztrált felhasználók hozhatnak létre.
URL


Hozzáadott Készítette: Admin a
106 Megtekintés
Kontaktlencse akció »
Illóolajok a természet erejével
Nyári kiárusítás a Spartoo-nál!

Leírás

#Chhattisgarh #RaigarhCrime #SonKilledMother

સમાજ.. નીતિમત્તા અને માનવતાની વાતો કરતા કરતા આપણી સામે ક્યારેક અમુક તસવીરો એવી આવી જતી હોય છે જે સ્તબ્ધ કરી જાય.. પ્રશ્ન થાય કે આ કયો સમાજ છે જ્યાં માણસ જાનવર કરતા પણ ખતરનાક છે.. વાત છે છત્તીસગઢના રાયગઢ પાસે આવેલા ખરાસીયા વિસ્તારની,
50 વર્ષની ફુલોબાઈ પોતાના પરિવાર સાથે રહેતી હતી, એક સામાન્ય ગરીબ પરિવાર, પરિવારમાં ફુલોબાઈ સિવાય હતા સીતારામ નામે મોટો દિકરો, નાનો દિકરો અને એની પત્ની.. સીતારામને દારૂની લત હતી એટલે લગ્ન નહોતા થઈ શક્યા, 27 ઓગષ્ટની રાત્રે 32 વર્ષનો સીતારામ ઘરે આવ્યો, માં પાસે દારૂ પિવાના પૈસા માંગ્યા, ફુલોબાઈએ રૂપિયા આપવાની ના પાડી તો કુહાડીથી એની માની હત્યા કરી નાખી, માથાના ટુકડા થઈ ગયા, અને બિભત્સતાની પરાકાષ્ઠા એ થઈ કે માથુ ફાટવાથી બહાર નિકળી આવેલા મગજના ટુકડાને એણે કટ કર્યા અને બાફવા મુકીને એને ખાવાની તૈયારીઓ કરવા લાગ્યો.. આખરે એને પરિવારના લોકોની મદદથી પોલીસને હવાલે કરી દેવાયો, આવા જ કિસ્સા પહેલા પણ સામે આવી ચુક્યા છે, બસ.. રાજ્ય અલગ હતુ, ખાવા માટે મગજની જગ્યાએ દિકરાએ હ્રદયનો ટુકડો લીધો હતો.. હેવાનીયત આની આ જ હતી.. આવી ઘટનાઓ થોડી વાર માટે નિશબ્દ કરી નાખે, આ ગુનાઓ માત્ર ગુનો ના રહેતા સમાજની સામે, સમાજમાં આવી રહેલી વિકૃત્તી સામે મોટા પ્રશ્નાર્થ ચિહ્નો મુકી જાય અને ક્ષણવાર માટે વિચાર આવે કે મા-પુત્રનું સગપણ તો જવા દો.. માણસ માણસ રહ્યો છે ખરો..
સંવેદનાઓને પડકારતી આવી કોઈ વાતો સમાજમાં આકાર ના પામે અને હું માનવી માનવી થાઉં તો ઘણુંનો સિદ્ધાંત માણસ અપનાવે એ આશા સાથે નમસ્કાર


#SandeshNewsTV #TopHeadlines #SuperFastNews #TodayTopNews #GujaratiNews #LatestNews #GujaratNews

Sandesh News TV brings you all the latest update, breaking news of National, World, Sports, Technology, Entertainment, Politics, ModiSarkaar2, Monsoon2019. Stay updated with Sandesh News.

તમારી આસપાસ પળેપળે અનેક ઘટનાઓ બનતી હોય છે ત્યારે ગુજરાત અને દેશ-વિદેશની મહત્વપૂર્ણ ખબરો સૌથી પહેલા સૌથી ઝડપી જાણવા માટે જુઓ સંદેશ ન્યૂઝ.

આ સિવાય ઘટનાનો તલસ્પર્શી અહેવાલ વાંચવા માટે વીઝીટ કરો https://WWW.SANDESH.COM અને https://WWW.SANDESHNEWS.TVની કે જ્યાં તમને મળશે અવનવા સમાચારો તમારી માતૃભાષામાં અને તે પણ સૌથી પહેલા અને સૌથી સટીક.

તો આજે જ સબસ્ક્રાઇબ કરો સંદેશ ન્યૂઝની યુ ટ્યુબ ચેનલ અને રહો અપડેટ સતત, કોઇપણ સ્થળે કોઇપણ સમયે.

Follow us on:
Website -https://sandesh.com/
Facebook : https://www.facebook.com/sandeshnewspaper
Twitter : https://twitter.com/sandeshnews
Instagram https://instagram.com/sandeshnews
Playstore : https://goo.gl/2JaxRF
Subscribe More News & Updates: https://goo.gl/xLdoY8

Raigarh Metanl Sick Son Murdered His Mother For Alcohol ॥ Sandesh News TV – Online videóklip leírása

Nézd meg a(z) Raigarh Metanl Sick Son Murdered His Mother For Alcohol ॥ Sandesh News TV című zenei videót kiváló minőségben online a videok.top-on! Hallgasd meg a legújabb slágereket és kövesd kedvenc előadóid hivatalos videóklipjeit regisztráció nélkül. Böngéssz a zenei kategóriák között, és fedezd fel a legfrissebb hazai és nemzetközi újdonságokat, koncerteket és dalokat nálunk.

Zenei poén betöltése...

SZÓLJ HOZZÁ

Komment

Legyen Ön az első, aki hozzászól!

RSS